Sunday, January 23, 2022
Homeરિવરફ્રન્ટ પર પોલીસની ટ્રાફિક ડ્રાઈવ, ફેન્સી નંબર અને પ્લેટ વગરના વાહનો સામે...
Array

રિવરફ્રન્ટ પર પોલીસની ટ્રાફિક ડ્રાઈવ, ફેન્સી નંબર અને પ્લેટ વગરના વાહનો સામે કાર્યવાહી

અમદાવાદ: શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર પોલીસે ટ્રાફિક ડ્રાઈવ યોજી છે. ફેન્સી નંબર પ્લેટના વાહનો તેમજ નંબર પ્લેટ વિનાના વાહનો સામે કડડ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ડ્રાઈવ દરમિયાન AMC કોન્ટ્રાક્ટમાં વપરાતા ખાનગી પાણીના ટેન્કરની નંબર પ્લેટ કોમર્શિયલ હોવાના કારણે પોલીસે જમા કર્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular