Monday, October 18, 2021
Homeરૂપાણી મંત્રીમંડળનું આજે વિસ્તરણ: જવાહર ચાવડા, યોગેશ પટેલ અને હકુભા જાડેજા મંત્રી...
Array

રૂપાણી મંત્રીમંડળનું આજે વિસ્તરણ: જવાહર ચાવડા, યોગેશ પટેલ અને હકુભા જાડેજા મંત્રી બનશે

ગાંધીનગર: આજે ગુજરાતની રૂપાણી સરકારનું વિસ્તરણ થશે. ગઈકાલે કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડાએ રાજીનામું આપીને ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો. આજના વિસ્તરણમાં તેમને મંત્રી બનાવશે. આ ઉપરાંત ધર્મેન્દ્રસિંહ જાડેજા અને યોગેશ પટેલને પણ મંત્રીમંડળમાં સમાવિષ્ઠ કરાશે.


પેરાશૂટ લેડિંગથી ભાજપમાં ભળેલા જવાહર ચાવડા સહિત 3ને વિજય મૂહુર્ત 12-39 વિજય મૂહુર્તમાં શપથગ્રહણ કરશે. જો કે માધ્યમો સાથેની વાતચીતમાં પરિવાર સાથે પહોંચેલા જવાહર વાતોને ગોળગોળ ફેરવીને પોતાને શપથવિધિની કોઈ જાણકારી ન હોવાનું કહી રહ્યા છે.

મંત્રીપદ: જવાહર ચાવડા- માણાવદર ( કેબિનેટ મંત્રી), યોગેશ પટેલ- માંજલપુર ( રાજ્ય કક્ષાના મંત્રી)
અને ધર્મેન્દ્રસિંહ જાડેજા- જામનગર ઉત્તર ( રાજ્ય કક્ષાના મંત્રી)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments