Monday, December 5, 2022
Homeબોલીવૂડરેડ બિકીનીમાં નેહા મલિકનો હોટ અંદાજ જોવા મળ્યો

રેડ બિકીનીમાં નેહા મલિકનો હોટ અંદાજ જોવા મળ્યો

- Advertisement -

ભોજપુરી અભિનેત્રી નેહા મલિકને આજે કોઈ પરિચયની જરૂર નથી. તેમણે પોતાના દમ પર ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. નેહાએ પોતાના લુક્સથી કહેર મચાવ્યો છે. નેહાએ ભોજપુરી ઇન્ડસ્ટ્રીથી કરિયરની શરૂઆત કરી હતી. અલબત્ત, નેહાએ ભલે પોતાની એક્ટિંગથી ઈન્ડસ્ટ્રીમાં ખાસ સ્થાન પ્રાપ્ત કર્યું હોય, પરંતુ તેની સ્ટાઈલ હંમેશા તેના તરફ લોકોનું ધ્યાન ખેંચે છે.

નેહા મલિકનું આ હોટ ફોટોશૂટ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યું છે. આ તસવીરોમાં નેહા બાથટબમાં એકથી એક બોલ્ડ પોઝ આપી રહી છે. રેડ કલરની બિકીનીમાં ગોર્જિયસ લાગી રહી છે નેહા મલિક. ભોજપુરી ઇન્ડસ્ટ્રીથી કરિયરની શરૂઆત કરનાર અભિનેત્રી નેહા પંજાબી મ્યુઝિક વીડિયોમાં પોતાની પાંખો ફેલાવી રહી છે. આ તસવીરોમાં નેહા ખૂબ જ હોટ લાગી રહી છે. ફેન્સ આ લુકને હોટ ગણાવીને ઘણી કોમેન્ટ પણ કરી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular