Tuesday, September 28, 2021
Homeરેડ મોનોકનીમાં પૂલ કિનારે અમીષા પટેલનું બોલ્ડ ફોટોશૂટ, Hot Photosથી ફરી આવી...
Array

રેડ મોનોકનીમાં પૂલ કિનારે અમીષા પટેલનું બોલ્ડ ફોટોશૂટ, Hot Photosથી ફરી આવી ચર્ચામાં

કહોના પ્યાર હૈથી બોલિવુડમાં કરીયરની શરૂઆત કરનારી અમિષા છેલ્લા ઘણા વર્ષોથી બીગસ્ક્રીન પરથી છે ગાયબ ત્યારે લાગી રહ્યુ છે કે અમિષા ફરીથી છવાઈ જવા માંગે છે. એટલા માટે જ અમીષા નવા ગતકડા કરતી રહે છે.

https://www.instagram.com/p/BvrRVGGFxVa/?utm_source=ig_embed

હાલમાં જ અમિષાએ રેડ બીકીનીમાં પોતાની હોટ તસ્વિરો શેર કરી છે.જેમાં તે ઘણી જ હોટ લાગી રહી છે અને ફેન્સ તરફથી પણ તેને ઘણા ચાહના મળી રહી છે.

https://www.instagram.com/p/BvrOQDcF5jL/?utm_source=ig_embed

અમીષાનું આ લેટેસ્ટ ફોટોશૂટ ચર્ચામાં છે. આ તસવીરોમાં અમીષા સ્વિમિંગ પૂલ કિનારે રેડ મોનોકોનીમાં પોઝ આપતી નજરે આવી રહી છે. તસવીરોમાં અમીષાનો અત્યાર સુધીનો સૌથી બોલ્ડ અવતાર જોવા મળી રહ્યો છે.

https://www.instagram.com/p/Bvoxv6vFOZc/?utm_source=ig_embed

અમીષા પટેલની આ તસવીરોમાં તેની હેરસ્ટાઇલ તેના લુકને હાઇલાઇટ કરી રહી છે. તેનો આ પોનીટેલ લુક ગોર્જિયસ છે.

https://www.instagram.com/p/BvvuIVVlBpn/?utm_source=ig_embed

ફોટોમાં અમીષાએ રેડ કલરનું લેધર જેકેટ પહેર્યુ છે. બ્રાઇટ રેડ જેકેટને અમીષાએ બ્લેક આઉટફિટ સાથે કેરી કર્યુ છે. અમીષાની આ તસવીર ખૂબ જ સ્ટનિંગ છે. તેણે આ ગ્લેમરસ લુકને એક્સેસરીઝ સાથે કમ્પ્લીટ કર્યો છે.

https://www.instagram.com/p/BvJBl7eFI-H/?utm_source=ig_embed

અમીષા મોટાભાગે સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે. એક્ટ્રેસ ફિલ્મોમાં ઓછી અને અવોર્ડ નાઇટ્સ, ઇવેન્ટ્સ કે ફેશન શૉઝમાં વધુ નજરે આવે છે.

https://www.instagram.com/p/BtVFJn2FPC8/?utm_source=ig_embed

જો કે અમીષા પટેલ ટ્રોલિંગના કારણે પણ છવાયેલી રહે છે. બોલ્ડ તસવીરોના કારણે આલોચકોની અશ્લીલ કમેન્ટ્સનો પણ તેણે સામનો કરવો પડે છે. જો કે અમીષા ટ્રોલર્સને ગંભીરતાથી નથી લેતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments