રેસલર જ્હોન સિનાએ સોશિયલ મીડિયા પર ‘ગલી બોય’ રણવીરનો ફોટો શેર કર્યો

0
48

બોલિવૂડ ડેસ્ક: વર્લ્ડ ફેમસ અમેરિકન રેસલર જ્હોન સિનાએ સૌને તેની રેન્ડમ પોસ્ટથી ચોંકાવી દીધા છે. WWEના રેસલરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર ‘ગલી બોય’ રણવીરનો ફોટો શેર કર્યો છે. ફોટોમાં અપના ટાઈમ આયેગા લખ્યુ છે. એમસી શેરનો રોલ પ્લે કરનાર સિદ્ધાંત ચતુર્વેદીએ ડિવાઇનને ટેગ કરીને કમેન્ટ કરી કે, ‘સીધા સિના મેં, બેટા!’ રણવીર સિંહે પણ આ પોસ્ટને લાઈક કરી છે.

અગાઉ સિનાએ કપિલ શર્મા અને સિંગર દલેર મહેંદીના પણ ફોટો શેર કર્યા હતા. ઉપરાંત શાહરુખ ખાન માટે પણ તેને ઇન્સ્ટા અને ટ્વિટર પર પોસ્ટ કરી હતી અને શાહરૂખે તેનો વળતો જવાબ પણ આપ્યો હતો.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here