Thursday, October 28, 2021
Homeરોજ સવારે ખાલી પેટે પીવો લવિંગનું પાણી અને પછી જુઓ ચમત્કાર
Array

રોજ સવારે ખાલી પેટે પીવો લવિંગનું પાણી અને પછી જુઓ ચમત્કાર

લવિંગને ભારતમાં ઉપયોગી મસાલા, માઉથ ફ્રેશનર અને એક ઔષધિના રૂપમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તેનો ઉપયોગમાં લેવામાં આવતો ભાગ તેનું પુષ્પ છે જેને સુકાવીને ઉપયોગમાં લેવામાં આવે છે. આયુર્વેદે તેને લવંગ કહ્યું છે જે ગળા, ફેફસા, દાંત અને સેક્સ સંબંધી સમસ્યાઓ માટે ઉપયોગ થાય છે.

આયુર્વેદ અનુસાર, વોમિટ, પેટની સમસ્યા, સ્ટ્રેસ, પાર્કિસંસ, બોડી પેઇનમાં આ ખૂબ જ લાભદાયક છે. આજના સમયમાં ચિંતા, તણાવ અને થાકના કારણે યુવાનોની સેક્સ લાઇફ પ્રભાવિત થઈ રહી છે, જેનાથી અનેક પ્રકારની પ્રોબ્લેમ આવી રહી છે. આ સમસ્યાઓથી યુવાઓને લવિંગના પાણીથી બચાવી શકાય છે.

કેવી રીતે બનાવવું લવિંગનું પાણી?

આ ખૂબ જ સરળ છે માત્ર 5 લવિંગને એક ગ્લાસ ગરમ પાણીમાં સવારે નાખીને રહેવા દો. રાતના તેને સેવન કરતા પહેલા સરખી રીતે નીચોવી લો.

ક્યારે અને કેવી રીતે પીવું છે?

– સવારે ઊઠીને આ પાણી આરામથી બેઠાં-બેઠાં ઘુટડો-ઘુટડો પીવો.

– તેના કોઈ સાઇડ ઈફેક્ટ નથી એટલે તેને તમે કાયમ સેવન કરી શકો છો.

– સ્ટ્રેસ દૂર કરે છે એટલે ડિપ્રેશન, તણાવ અને અનિદ્રાની સમસ્યામાં લાભદાયક છે.

– આ નર્વસ સિસ્ટમને શાંત કરે છે એટલે પાર્કિસંસ અથવા ધ્રુજારીના રોગમાં ફાયદાકારક છે.

– પાચન ક્રિયાને ઠીક કરે છે એટલે વોમિટિંગ આવવી, મોર્નિંગ સિકનેસમાં ફાયદાકારક છે.

– ગળાની સમસ્યાની અચૂક ઔષધિ છે.

– દાંતોની સેન્સિટિવિટી અને દુઃખાવો ઠીક કરે છે. આ મોંની દુર્ગંધ ઠીક કરે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments