Tuesday, September 21, 2021
Homeરોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટોસ જીતીને બોલિંગ લીધી
Array

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટોસ જીતીને બોલિંગ લીધી

સ્પોર્ટ્સ ડેસ્ક: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2019ની સાતમી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટ્ન વિરાટ કોહલીએ બેંગ્લુરુના ચિન્નસ્વામી સ્ટેડિયમ ખાતે ટોસ જીતીને બોલિંગ લીધી છે. બેંગ્લોરે પોતાની ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી. જયારે મુંબઈએ પોતાની ટીમમાં બે ફેરફાર કર્યા છે. લસિથ મલિંગા અને મયંક માર્કંન્ડે રસિખ સલામ અને બેન કટિંગની જગ્યાએ રમી રહ્યા છે.

મુંબઈની ટીમ: રોહિત શર્મા, ક્વિન્ટન ડી કોક, સુર્યકુમાર યાદવ, યુવરાજસિંહ, કાયરન પોલાર્ડ, કૃણાલ પંડ્યા, હાર્દિક પંડ્યા, મયંક માર્કંન્ડે, મિચેલ મેક્લેગન, લસિથ માલિંગા અને જસપ્રીત બુમરાહ

બેંગ્લોરની ટીમ: પાર્થિવ પટેલ (વિકેટકીપર), વિરાટ કોહલી (કેપ્ટ્ન), એબી ડિવિલિયર્સ, મોઇન અલી, શિમરોન હેટમાંયર, શિવમ દુબે, કોલીન ડી ગ્રાન્ડહોમ, ઉમેશ યાદવ, યૂઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાજ અને નવદીપ સૈની

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments