Sunday, September 19, 2021
Homeલંડન માં ભાગેડુ નીરવ મોદી ની ધરપકડ, વેસ્ટ મિંસ્ટર કોર્ટ માં રજૂ...
Array

લંડન માં ભાગેડુ નીરવ મોદી ની ધરપકડ, વેસ્ટ મિંસ્ટર કોર્ટ માં રજૂ કરાશે

નેશનલ ડેસ્ક: પીએનબી કૌભાંડના આરોપી નીરવ મોદીની લંડનમાં ધરપકડ કરી લેવામાં આવી છે. નોંધનીય છે કે, પીએનબી કૌભાંડ બહાર આવ્યું તે પહેલાં જ નીરવ મોદી લંડન ભાગી ગયો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે નીરવ મોદીને વેસ્ટ મિંસ્ટર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments