લખનૌ ના એડવોકેટે 18000 કિમી નુ અંતર મોટરસાયકલ પર કાપી ને ધ્વજવંદન કરવા કેવડિયા આવ્યા

0
47

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર 26મી જાન્યુઆરી લખનૌ ના એડવોકેટે  મોટરસાયકલ પર  1800 કિમી નુ અંતર કાપી ને  સ્ટેચ્યુ ઓફ યુનિટીના દર્શન કરી  કેવડિયા આવી નેસૌ પ્રથમ વાર  ધ્વજવંદનકરવાનુ બહુમાનમેળવ્યું હતું. વિશ્વ ની સૌથી ઊંચી182મીટર ની સરદાર પટેલ ની  પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર 31મી ઓક્ટોબરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ લોકાર્પણ કર્યા બાદ 26મી જાન્યુઆરી એ 70માં પ્રજાસતાક દિને લખનૌ ના એડવોકેટ ન્રુપેન્દ્ર પાંડે એ  છેક લખનૌ થી 1800કિમી નુ અંતર કાપી ને કેવડિયા કોલોની ખાતે મોટરસાઈકલ પર આવ્યા હતા અને સ્ટેચ્યુ પરવહેલી  સવારે સૌ  પ્રથમ વાર એક નાગરિક તરીકેરાષ્ટ્રધ્વજ ફરકાવવા નુ ગૌરવ અનુભવ્યું હતું .તેમણે જણાવ્યું હતું કે લોહ પુરુષ સરદાર પટેલ ના આજે દર્શન કરવા આવ્યો હતા.

 

 

 

 

અહી કોઈ સરકારી ધ્વજ વંદન કાર્યક્રમ થતા મારી પાસે રાષ્ટ્રધ્વજ હતો તેથી મે સ્ટેચ્યુ પરિસર માં ફરીને ભારત માતા કઈ જય .વંદે માતરમ ના નારા લગાવી તિરંગો ફરકાવી તિરંગો સ્ટેચ્યુ પરિસર માં ફરી ને ફરકાવ્યો હતો .મને વાત નુ ગર્વ છે કે પ્રવાસીઓ જણાવ્યું કે આજે સ્ટેચ્યુ પર રાષ્ટ્રધ્વજ ફરકવાનાર તમે પ્રથમ નાગરિક અને પ્રવાસી છો જેનુ ગૌરવ અનુભવ્યું હતું .

બાઈટ :  એડવોકેટ ન્રુપેન્દ્ર પાંડે, લખનૌ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here