Sunday, November 28, 2021
Homeલગ્નના બે દિવસમાં દુલ્હન રફુચક્કર થઈ જતા, યુવાને જીવાદોરી ટૂંકાવી
Array

લગ્નના બે દિવસમાં દુલ્હન રફુચક્કર થઈ જતા, યુવાને જીવાદોરી ટૂંકાવી

ઉનામાં એક યુવકે શનિવારે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. તેનો મૃતદેહ પરિવારજનોએ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે. દલાલ પર કેસ કરીને ન્યાયની માગ સાથે પરિવારે મૃતદેહ સ્વીકાર્યો નહીં. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે લગ્નના બે જ દિવસમાં દુલ્હન ફરાર થઈ ગઈ. બે લાખ રૂપિયા આપીને લગ્ન કર્યા હતા. ત્યારે દલાલ અને તેના સાગરિતો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માગ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments