Tuesday, October 26, 2021
Home‘સિમ્બા’એ બૉક્સ ઓફિસ પર જબરદસ્ત ધમાલ મચાવી છે, ફિલ્મની કમાણી 200 કરોડ
Array

‘સિમ્બા’એ બૉક્સ ઓફિસ પર જબરદસ્ત ધમાલ મચાવી છે, ફિલ્મની કમાણી 200 કરોડ

રણવીર સિંહ અને સારા અલી ખાન ની ફિલ્મ ‘સિમ્બા’એ બૉક્સ ઓફિસ પર જબરદસ્ત ધમાલ મચાવી છે, ફિલ્મની કમાણી 200 કરોડ પહોંચી ગઈ છે. સોમવારે મુંબઈમાં સિમ્બાની સક્સેસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ પાર્ટીમાં રણવીર સિંહ, સારા અલી ખઆન, રોહીત શેટ્ટી, કરન જોહર, દીપિકા પાદૂકોણ, અજય દેવગન, કાજોલ મનીષ મલ્હોત્રાથી લઈને બોલીવૂડના ઘણ સ્ટાર્સ પહોંચ્યા હતા.

https://www.instagram.com/p/BsXNXVngiia/?utm_source=ig_embed

ફિલ્મની સક્સેસ બૈશ પાર્ટીમાં આખી ટીમે ખુબ મસ્તી કરી, ફિલ્મની કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે. જેમાં એક તસવીરમાંમાં ટીમ સિમ્બા સાથે દીપિકા પણ જોવા મળે છે. આ તસવીરમાં દીપિકા પાદૂકોણના આર્શીવાદ આપવાની તસવીરની સોશિયલ મીડિયા પર મજાક ઉડાવવામાં આવી રહી છે.

https://www.instagram.com/p/BsXEv0SAg2W/?utm_source=ig_embed

આ તસવીરમાં રણવીર સિંહ કરન જોહર અને રોહિત શેટ્ટી દીપિકા પાદૂકોણ સામે હાથ જોડીને ઉભા જોવા મળી રહ્યા છે, દીપિકા ટીમ સિમ્બાને આર્શીવાદ આપતી જોવા મળી રહી છે. આ તસવીરમાં દીપિકા જમણા હાથે નહી પરંતુ ડાબે હાથે આર્શીવાદ આપતી જોવા મળે છે. દીપિકાની આ તસવીર વાયરલ થયા બાદ સોશિયલ મીડયા પર મજાક ઉડાવવામાં આવી રહી છે.

https://www.instagram.com/p/BsXIsnggYmr/?utm_source=ig_embed

જણાવી દઇએ કે સિમ્બા ફિલ્મે અત્યાર સુધી 200 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. સિમ્બા રણવીર સિંહ અને ડાયરેક્ટર રોહિત શેટ્ટીના કરિયરની સૌથી ધમાકેદાર ફિલ્મ સાબિત થઇ રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments