Friday, April 19, 2024
Homeલગ્ન બાદ રિયા સેને કરાવ્યું બિકિની ફોટોશૂટ, વાયરલ થયા PHOTOS
Array

લગ્ન બાદ રિયા સેને કરાવ્યું બિકિની ફોટોશૂટ, વાયરલ થયા PHOTOS

- Advertisement -

રિયા સેન પોતાના બોલ્ડ અંદાજને કારણે સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચાય છે. થોડા દિવસ પહેલા રિયાએ બિકિની ફોટોશૂટ કરાવ્યું હતું. જે હવે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યું છે. જુઓ રિયા સેનનુ આ ફોટોશૂટ…

https://www.instagram.com/p/BdG9crQHmrN/?utm_source=ig_embed

અભિનેત્રી રિયા સેન બૉલીવુડનુ પ્રખ્યાત નામ છે. આમ તો રિયા સેનનો આખો પરિવાર બૉલીવુડ સાથે જોડાયેલો છે. રિયા સેનની માતા મુનમુન સેન, બહેન રાઇમા સેન પણ અભિનેત્રી રહી ચૂકી છે. આ સિવાય રિયાની નાની સુચિત્રા સેન પણ અભિનેત્રી હતી.

https://www.instagram.com/p/BiEovUIHNNr/?utm_source=ig_embed

https://www.instagram.com/p/Bre3nYigS_1/?utm_source=ig_embed

રિયા સેને ‘સ્ટાઇલ’ ફિલ્મમાં બૉલીવુડમાં ડેબ્યુ કર્યુ હતું. જેમાં તેણી અભિનેતા શર્મન જોશીની સાથે દેખાઈ હતી

https://www.instagram.com/p/BnN0HQpHqHb/?utm_source=ig_embed

રિયા સેન પોતાના બોલ્ડ અંદાજને કારણે સોશિયલ મીડિયામાં ઘણી ચર્ચાય છે. થોડા દિવસ પહેલા રિયાએ બિકિની ફોટોશૂટ કરાવ્યું હતું. જે હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યું છે.

https://www.instagram.com/p/Bm8A1nFHCOO/?utm_source=ig_embed

રિયા સેનનો આ બોલ્ડ લુક તેના પ્રશંસકોને ખૂબ પસંદ આવ્યો હતો. તેમની આ તસ્વીરને 45 હજાર લોકોએ લાઇક કરી છે.

https://www.instagram.com/p/BkHkl_8HvzO/?utm_source=ig_embed

સોશિયલ મીડિયા પર રિયાનો ચાહક વર્ગ પણ વધારે છે. ફક્ત ઈન્સ્ટાગ્રામ પર જ રિયાના 6 લાખથી વધુ ફૉલોવર્સ છે.

https://www.instagram.com/p/Bj1mNjfHdb-/?utm_source=ig_embed

આમ તો રિયાએ અત્યાર સુધી ઘણી વખત બિકિની ફોટોશૂટ કરાવ્યું છે. આ બધી તસ્વીરો સોશિયલ મીડિયામાં શેર પણ કરે છે.

https://www.instagram.com/p/BjKS4YHHbPA/?utm_source=ig_embed

બૉલીવુડમાં આવતા પહેલા રિયા સેને મ્યુઝીક આલ્બમ, એડવર્ટાઇઝમેન્ટ અને મૉડલિંગ પણ કર્યુ છે. આ સાથે જ રિયા અમૂક સારા ફેશન શૉમાં પણ રહી છે.

https://www.instagram.com/p/BlC66bXnDDC/?utm_source=ig_embed

આમ તો મૉડલ તરીકે રિયા ઘણી સક્સેસફૂલ રહી છે. તેણીએ લિમ્કા, કોલગેટ, ડાબર વાટિકા, નિરમા જેવા ઘણા સારા બ્રાન્ડ માટે મૉડલિંગ કર્યુ છે.

https://www.instagram.com/p/BeX-6trnSaY/?utm_source=ig_embed

https://www.instagram.com/p/BenYSk8Hu_d/?utm_source=ig_embed

રિયા સેને હિન્દી ફિલ્મોની સાથે-સાથે તામિલ અને મલયાલમ ફિલ્મોમાં પણ કામ કર્યુ છે.

https://www.instagram.com/p/Bb2W9fNl3–/?utm_source=ig_embed

https://www.instagram.com/p/BbeTLmpl9GB/?utm_source=ig_embed

પ્રખ્યાત સિંગર ફાલ્ગુની પાઠકની યાદ પિયા કી આને લગી આ આલ્બમમાં રિયા સેન સૌપ્રથમ વખત જોવા મળી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular