Wednesday, September 22, 2021
Homeલાખોનો પ્રોપર્ટી ટેક્સ ન ભરતા સિલ્વર ઓક એન્જિનિયરિંગ કોલજ સીલ કરવામાં આવી
Array

લાખોનો પ્રોપર્ટી ટેક્સ ન ભરતા સિલ્વર ઓક એન્જિનિયરિંગ કોલજ સીલ કરવામાં આવી

અમદાવાદ: મ્યુનિસિપલ ટેક્સ વિભાગે પ્રોપર્ટી ટેક્સ ન ભરનાર લોકો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. ટેક્સ વિભાગની ટીમે આજે વહેલી સવારે ગોતા વિસ્તારમાં આવેલી સિલ્વર ઓક એન્જિનિયરિંગ કોલેજને સીલ કરી હતી. પ્રોપર્ટી ટેક્સ બાકી હોવાથી આજે આ કાર્યવાહી કરવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments