Friday, August 12, 2022
Homeલાઠી પ્રાંત અધિકારી શ્રી અસારીની અદ્યક્ષતામા પ્રાંત કચેરી લાઠી ખાતે સંકલન સમિતિનુ...
Array

લાઠી પ્રાંત અધિકારી શ્રી અસારીની અદ્યક્ષતામા પ્રાંત કચેરી લાઠી ખાતે સંકલન સમિતિનુ આયોજન

- Advertisement -
લાઠી પ્રાંત અધિકારી શ્રી અસારીની અદ્યક્ષતામા પ્રાંત કચેરી લાઠી ખાતે સંકલન સમિતિનુ આયોજન કરવામા આવેલ હતુ.સંકલન મિટિગમા મામલતદાર શ્રી મણાત, ટી.ડી.ઓ.ભટ્ટ મામલતદાર ડેર.ધારાસભ્ય વિરજીભાઈ ઠુમ્મર,તાલુકા પ્રમુખ જનકભાઈ તલાવીયા,ચીફ ઓફીસર ત્રિવેદી પાલીકા પ્રમુખ કોટડીયા તથા દામનગર નગરપાલિકા પ્રમુખ નારોલા, અમરેલી ડેપો મેનેજર સહીત જીલ્લા મથક થી તમામ કમૅચારીની હાજરીમા સ્થળ ઉપર જ અનેક પ્રશ્નોની તાકીદ કરી નિકાલ કરવા સુચના અપાય હતી.
વિરજીભાઈ ઠુમ્મર તેમજ તાલુકા પ્રમુખ તલાવીયાએ યાત્રાધામ ભુરખીયા થઈને ચાલતા જુના રૂટો બંધ કરેલ છે તેને તાકીદે શરૂ કરવા જણાવેલ હતુ.જેનો ડેપો મેનેજર શ્રી એ.પી.કરમટા એ હકારાત્મક વલણ અપનાવેલ હતુ. સંકલન ની મીટીંગ માં સકારાત્મક વલણ અપનાવતા પ્રાંત ની તાકીદ દરેક કચેરી ઓ ને મળતી ફરિયાદો ના નિકાલ અને બારીક તપાસ થયો છે કે કેમ ? તેની ચીવટ રાખતા પ્રાંત અસારી નો અસરકરક વહીવટ
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular