Thursday, October 21, 2021
Homeકરોડો કમાવવા વાળા આ સ્ટાર્સ કપડાં રસ્તા પરથી લે છે અને પાછા...
Array

કરોડો કમાવવા વાળા આ સ્ટાર્સ કપડાં રસ્તા પરથી લે છે અને પાછા કહે છે કે….

બોલીવુડના સ્ટાર્સ પોતાને એટ્રેક્ટિવ બતાવવા માટે પોતાના પર કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. સ્ટાર્સ પોતાના ખાવા પીવા પર અને કપડાં પર ખૂબ વધારે ખર્ચ કરે છે. તમને જણાવી દઈએ કે સ્ટર્સના કપડાં એટલા મોંધા હોય છે કે એટલામાં તો એક સામાન્ય માણસ પોતાના ધણા બધા સપના પુરા કરી શકે. પરંતુ આજે અમે તમને બોલીવુડના એ સ્ટાર્સનો પરિચય આપવા જઈ રહ્યા છે જે પોતાના કપડાં પર વધુ ખર્ચ નથી કરતા. આ સ્ટર્સ આટલા ફેમસ હોવા છત્તા ખૂબ નોરમલ કપડાં પહેરે છે.

અક્ષય કુમાર

આજે પણ અક્ષય કુમાર યંગસ્ટર્સના ફેવરેટ સ્ટાર માનવામાં આવે છે. લોકો અક્ષયની ફિટનેસથી લઈને ખાવા પીવાને પણ ફોલો કરે છે. પરંતુ તમને જણાવી દઈએ કે જ્યારે કપડાંની વાત આવે ત્યારે અક્ષય કુમાર ખૂબ સાદા કપડાં પહેરે છે.

ઈમરાન હાશમી

બોલીવુડ સીરિયલ કિસરના નામે ફેમસ ઈમરાન હાશ્મી કોઈ ઓળખના મહોતાજ નથી. તેણે પોતાના કરિયરમાં ખૂબ મોટી મોટી ફિલ્મો આપી છે. ઈમરાનને રસ્તામાં જતા કોઈ પણ કપડાં પસંદ આવે તો તે ખરીદી લે છે. પછી તે ભલે ગમે તેટલા સસ્તા કેમ ન હોય

સુશાંત સિંહ રાજપુત

નાના પડદેથી લઈને મોટા પડદા પર લોકોના દિલ જીતી લોવા વાળા સુશાંત સિંહ રાજપૂત પણ આ યાદમાં શામેલ છે. સુશાંત દેખાવમાં જેટલા સિંપલ છે તે રિયલ લાઈફમાં પણ એક સામાન્ય માણસની જેમ જ રહે છે. માટે જ રસ્તા પર મળતા સસ્તા કપડાં પણ તે પહેરી લે છે.

રાજકુમાર રાવ

પોતાના અભિનયથી દર્શકોના દિલોમાં જગ્યા બનાવી ચુકેલા રાજ કુમાર રાવ પણ બિલકુલ સિંપલ જીવન જીવવાનું પસંદ કરે છે. એક ઈન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે, કપડાં એવા પહેરવા જોઈએ જે તમારા દિલને પસંદ આવે નહીં કે ખીસાને ભારે લાગે.

નવાઝુદ્દીન સિદ્દીકી

ડાયરેક્ટર પણ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીની એક્ટિંગને લોખંડ માને છે. તે ખૂબ સાધારણ જીવન જીવવીનું પસંદ કરે છે. નવાઝુદ્દીન સિદ્દીકી માને છે કે, આપણે ગમે તેટલા મોટા સ્તર પર પહોંચી જઈએ પણ તમારે ક્યારેય પોતાના ભુતકાળને ભુલવું ન જોઈએ. જે ગરીબી નવાઝે સહી છે તે તેને ક્યારેય નથી ભુલતા. નાવાઝ એક ખૂબ જ સામાન્ય પરિવાર માંથી આવે છે. પોતાની તે સાદગીને નવાઝ આજ સુધી નથી ભુલી શક્યા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments