Friday, March 29, 2024
Homeલૂ થી બચવા આ રીતે બનાવો કાચી કેરીનું પન્ના શરબત!
Array

લૂ થી બચવા આ રીતે બનાવો કાચી કેરીનું પન્ના શરબત!

- Advertisement -

ગરમીની ઋતુમાં કાચી કેરીનું સેવન કરવાથી લૂ જેવી બિમારીઓથી બચી શકાય છે. તમે ઘરે બેઠા કાચી કેરીનું પન્ના બનાવી શકો છો, કાચી કેરીનું આમ પન્ના ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તેને સરળતાથી બનાવીને તૈયાર કરી શકાય છે. જાણો, પન્ના બનાવવાની રીત…

સામગ્રી : 

કાચી કેરી : 5

ખાંડ : 200 ગ્રામ

ફુદીનો : અડધો કપ

દળેલું જીરું : 2 નાની ચમચી

મરી : 2 ચમચી

લાલ મરચું : અડધી ચમચી

રીત : 

સૌથી પહેલા કાચી કેરીને પાણીમાં ઉકાળી લો. ત્યારબાદ જ્યારે તે ઠંડી થઇ જાય ત્યારે તેને પાણીમાંથી કાઢી તેની છાલ નિકાળી અને તેણે છીણી લો. હવે મિક્સરમાં બાફેલી કાચી કેરીની પેસ્ટ બનાવી લો, ત્યારબાદ તેમાં પાણી, જીરું, મરચું અને ફુદીનો નાંખીને ફરીથી મિક્સરમાં પીસી લો. આમ પન્ના તૈયાર છે. ત્યારબાદ ફ્રીઝમાં ઠંડું થવા માટે મુકી દો. જ્યારે ઇચ્છા થાય ત્યારે આઇસ ક્યુબ સાથે સર્વ કરો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular