Tuesday, September 28, 2021
Homeલોકસભાચૂંટણી : ફિઝિકલ હેન્ડીકેપ વેલ્ફેર મંડળ દ્વારા ઈવીએમ અને વીવીપેટ...
Array

લોકસભાચૂંટણી : ફિઝિકલ હેન્ડીકેપ વેલ્ફેર મંડળ દ્વારા ઈવીએમ અને વીવીપેટ મશીન ની જાણકારી આપવામાં આવી

લોકસભા  2019 ચૂંટણી  ને અનુલક્ષીને દિવ્યાગજનો માટે સાબરકાંઠા ફિઝિકલ હેન્ડીકેપ વેલ્ફેર મંડળ અને સમાજ સુરક્ષા વિભાગ ના સંકલનથી ધનસુરા મામલતદારની અધ્યક્ષતામાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઈવીએમ અને વીવીપેટ મશીન ની જાણકારી મળી રહે તે હેતુથી ધનસુરા તાલુકાના વડાગામ ખાતેના જલારામ મંદિરમાં કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જેમા મોટી સંખ્યામાં દિવ્યાગો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : રાહુલ પટેલ, CN24NEWS, અરવલ્લી
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments