લોકસભાની ચૂંટણીના છઠ્ઠા તબક્કાનું મતદાન, 6 વાગ્યા સુધીમાં 61.02 ટકા

0
23

આજે લોકસભાની ચૂંટણીના છઠ્ઠા તબક્કાનું મતદાન યોજાઇ રહ્યું છે. આ મતદાન દિલ્હી સહિત 7 રાજ્યોની 59 બેઠકો માટે યોજાઇ રહ્યો છે. જેમાં દિલ્હીની 7, બિહારની 8, હરિયાણાની 10 બેઠક પર તથા ઝારખંડની 4, મધ્યપ્રદેશની 8 બેઠક પર મતદાન યોજાઇ રહ્યું છે.

દિલ્હીની 7, બિહારની 8 અને હરિયાણાની 10 બેઠક પર મતદાન હતું. તો ઝારખંડની 4 અને મધ્યપ્રદેશની 8 બેઠક પર તેમજ પશ્ચિમબંગાળની 8 અને યુપીની 14 બેઠક પર મતદાન થયેલ. ત્યારે, 6 વાગ્યા સુધીમાં 61.02 ટકા થયું હતુ.

  • બિહાર – 59.29 ટકા
  • હરિયાણા – 62.85 ટકા
  • મધ્યપ્રદેશ – 60.36 ટકા
  • ઉત્તરપ્રદેશ – 53.82 ટકા
  • પશ્વિમ બંગાળ – 80.16 ટકા
  • ઝારખંડ – 64.46 ટકા
  • દિલ્હી – 55.61 ટકા

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here