લોકસભાનું અંતિમ અને સાતમા તબક્કાનું મતદાન પૂર્ણ, 6 વાગ્યા સુધીમાં 60.22% મતદાન નોધાયું

0
32

આજે લોકસભાની ચૂંટણીમાં અંતિમ અને સાતમાં તબક્કાનું મતદાન હતું. આજે 8 રાજ્યોની 59 બેઠકો પર મતદાન હતું. જેમાં બિહારની 8, હિમાચલ પ્રદેશની 4, મધ્યપ્રદેશની 8,પંજાબની 13, ઉત્તરપ્રદેશની 13, પશ્વિમ બંગાળની 9, ઝારખંડની 3, ચંદીગઢની 1 બેઠક પર મતદાન યોજાઈ રહ્યું છે. વારાણસી બેઠક પર પણ મતદાન થયું હતું.

6 વાગ્યા સુધીમાં 60.22% મતદાન

  • બિહાર: 49.92 %
  • હિમાચલ પ્રદેશ: 66.26 %
  • મધ્યપ્રદેશ: 69.38 %
  • પંજાબ: 58.81 %
  • ઉત્તરપ્રદેશ: 54.40 %
  • પ.બંગાળ: 73.05 %
  • ઝારખંડ: 70.50 %
  • ચંડીગઢ: 63.57 %

લોકસભા ચૂંટણી 2019માં કુલ સાત તબક્કામાં મતદાન થયું હતું. જેમાં પ્રથમ તબક્કામાં 69.57 ટકા, બીજામાં 69.44 ટકા, ત્રીજામાં 68.40 ટકા, ચોથામાં 65.50 ટકા, પાંચમા તબક્કામાં 64.16 અને છઠ્ઠામાં 64.40 ટકા મતદાન થયું હતુ.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here