Sunday, October 24, 2021
Homeલોકસભા ચૂંટણીના પગલે રાજ્યમાં 21 ડેપ્યુટી કલેક્ટરની બદલી
Array

લોકસભા ચૂંટણીના પગલે રાજ્યમાં 21 ડેપ્યુટી કલેક્ટરની બદલી

ગાંધીનગરઃ લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા અધિકારીઓની બદલીઓ માટેની સૂચના ચૂંટણી પંચ દ્વારા અપાવાને પગલે રાજ્ય સરકારે બદલીનો દૌર શરૂ કર્યો છે. આઇએએસ બાદ શુક્રવારે ડેપ્યુટી કલેક્ટર કક્ષાના 21 અધિકારીઓની બદલીના આદેશ મહેસૂલ વિભાગે જારી કર્યા છે.

નામ હાલની જગ્યા બદલીની જગ્યા
જી.જે. પ્રજાપતિ ડે.કલેક્ટર, પુરવઠા વિભાગ ડે. ડીડીઓ, કચ્છ
યુ.એસ.શુકલ નાયબ ચૂંટણી અધિકારી, ભાવનગર પ્રાંત અધિકારી, ભાવનગર
જે.બી.બારૈયા ડે. કમિશનર, ગાંધીનગર મ્યુ.કોર્પો. ડે.કલેક્ટર, અછત ફ્લાઇંગ સ્ક્વોડ
એચ.ટી.યાદવ ડે.કલેક્ટર, ગાંધીનગર નાયબ ચૂંટણી અધિકારી, ભાવનગર
વાય.ડી.ગોહિલ ડે.કલેક્ટર, વડોદરા ડે.કલેક્ટર, આણંદ
કે.એસ.પટેલ ડે. કલેક્ટર, આણંદ ડે. કલેક્ટર, વડોદરા
જી.વી.મીયાણી પ્રાંત અધિકારી, ભાવનગર પ્રાંત અધિકારી, ધોરાજી
તુષાર જોશી પ્રાંત અધિકારી, ધોરાજી પ્રાંત અધિકારી, વીસાવદર
ડી.વી.વાળા પ્રાંત અધિકારી, વિસાવદર પ્રાંત અધિકારી, કુતીયાણા
કે.પી.જેઠવા પ્રાંત અધિકારી, વંથલી પ્રાંતઅધિકારી, લાલપુર
જે.એમ.ભોરણીયા પ્રાંત અધિકારી, લાલપુર પ્રાંત અધિકારી, ગાંધીનગર
એ.એ.ડોડીયા પુરવઠા અધિકારી, અરવલ્લી આસિ. કમિશનર, જમીન સુધારણા
ડી.કે.હડીયલ ડે.ડીડીઓ(વિકાસ), બનાસકાંઠા પ્રાંત અધિકારી, લીમખેડા
સી.સી.પટેલ ડે.ડીડીઓ, બનાસકાંઠા ડે. ડીડીઓ (વિકાસ), બનાસકાંઠા
ડી.જે. વસાવા પ્રાંત અધિકારી, લીમખેડા ડે.ડીડીઓ, સુરત
આર.એલ.રાયકા ડે.કલેક્ટર, તાપી ડે.કલેક્ટર, ભરૂચ
આર.એસ.દેસાઇ પ્રાંત અધિકારી, ગાંધીનગર ડે.કલેક્ટર(પ્રોટોકોલ), અમદાવાદ
બી.કે.જોશી ડે.કલેક્ટર, અમદાવાદ ડે.કમિશનર, ગાંધીનગર મ્યુનિ.
વાય.પી.જોશી પુરવઠા અધિકારી, રાજકોટ પ્રાંત અધિકારી, વંથલી
આઇ.એસ. પ્રજાપતિ પ્રાંત અધિકારી, કુતીયાણા આસિ.વિકાસ કમિશનર
એમ.બી.સોજીત્રા ડે.કલેક્ટર, અપીલ, અમદાવાદ પુરવઠા અધિકારી, અરવલ્લી
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments