Sunday, September 19, 2021
Homeલોકસભા ચૂંટણીની જાહેરાત થવાને પગલે બદલી કરાયેલા પોલીસકર્મીઓને તાત્કાલિક છુટા કરવા આદેશ
Array

લોકસભા ચૂંટણીની જાહેરાત થવાને પગલે બદલી કરાયેલા પોલીસકર્મીઓને તાત્કાલિક છુટા કરવા આદેશ

ગાંધીનગર: આજે લોકસભાની ચૂંટણીની જાહેરાત થવાને પગલે ગુજરાત પોલીસમાં બદલી કરવામાં આવેલા અધિકારીઓ અને કર્મચારીઓને તાત્કાલિક છુટા કરી બદલીના સ્થળે હાજર થવા રાજ્ય પોલીસ વડાએ આદેશ કર્યા છે. સાંજે ચૂંટણીપંચ દ્વારા ચૂંટણીની જાહેરાત થતાં આદર્શ આચાર સંહિતા લાગુ પડી જશે જેથી બદલી કરવામાં આવેલા અધિકારીઓ/કર્મચારીઓને તાત્કાલિક છુટા કરવા જણાવાયુ છે અને ડીજીપી કચેરીમાં જાણ કરવા જણાવાયું છે.

 

લોકસભા ચૂંટણીની ભાજપે તૈયારી શરૂ કરી છે. 26 બેઠકોની સમીક્ષા માટે આજે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ઉપર સાંજે બેઠક યોજાશે. પ્રભારી ઓમ માથુર, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ સહિતના કોર ગ્રુપના સભ્યો હાજર રહેશે. 26 લોકસભા બેઠકોના ઉમેદવારોના નામની ફાઈનલ પેનલ તૈયાર કરી આખરી રણનીતિ તૈયાર કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments