Tuesday, December 7, 2021
Homeલોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો, આશા પટેલે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું
Array

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો, આશા પટેલે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું

અમદાવાદઃ લોકસભા ચૂંટણી પહેલાં જ કોંગ્રેસમાં નારાજગી વધવા લાગી છે. આજે ઉંઝા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય આશાબેન પટેલે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments