લોકસભા ચૂંટણી પહેલા PM મોદી ગુજરાતની અંતિમ મુલાકાતે

0
31

અમદાવાદ: લોકસભા ચૂંટણી પહેલા નરેન્દ્ર મોદી બે દિવસ માટે ગુજરાત આવશે, 4 અને 5 માર્ચ તેઓ ગુજરાતમાં વિવિધ કાર્યોનું લોકાર્પણ કરશે. ગાંધીનગરમાં પીએમ મોદી રાત્રિ રોકાણ કરશે. આ દરમિયાન મુખ્ય આગેવાનો સાથે બેઠક કરી લોકસભાની ચૂંટણીની સમીક્ષા કરશે.

લોકાર્પણના કાર્યક્રમો

  • અમદાવાદ નવનિર્મિત સિવિલ હોસ્પિટલનું ઉદઘાટન
  • અમદાવાદ મેટ્રોનું લોકાર્પણ
  • ઉમિયા મંદિરનું ખાત મુહર્ત
  • જામનગર અને ભાવનગરમાં ડિસેલિટેશન પ્લાન્ટનું ખાત મુહર્ત
  • ભાવનગર સૌની યોજનાની પણ શરૂઆત કરાશે
  • નડિયાદ ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટીમાં ઈન્સ્ટીટ્યુટનું લોકાર્પણ
  • તાપીમાં સિંચાઈ યોજનાની શરૂઆત કરાશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here