Wednesday, September 22, 2021
Homeલોકસભા લડવા મામલે હાર્દિકને સુપ્રીમનો ઝટકો, તાત્કાલિક સુનાવણી કરવા ઈન્કાર કર્યો
Array

લોકસભા લડવા મામલે હાર્દિકને સુપ્રીમનો ઝટકો, તાત્કાલિક સુનાવણી કરવા ઈન્કાર કર્યો

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે હાર્દિક પટેલને દોષિત જાહેર કરતાં વિસનગર કોર્ટના ચુકાદા પર સ્ટે આપવાનો ઇન્કાર કર્યા બાદ હાર્દિક સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. પરંતુ આજે સુપ્રીમ કોર્ટે હાર્દિકને ઝટકો આપતા તાત્કાલિક સુનાવણી કરવાથી ઈન્કાર કર્યો હતો. આમ આ કેસની આગામી સુનાવણી હવે 4 એપ્રિલના રોજ યોજાશે. ઉલ્લેખનીય છે કે, 4 એપ્રિલે લોકસભા ચૂંટણીના ફોર્મ ભરવા માટેનો છેલ્લો દિવસ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments