Saturday, September 25, 2021
Homeવડોદરાના વાઘોડિયા-ડભોઇ રિંગ રોડ પર પીવાના ગંદા પાણીથી લોકો ત્રસ્ત, વેરો નહીં...
Array

વડોદરાના વાઘોડિયા-ડભોઇ રિંગ રોડ પર પીવાના ગંદા પાણીથી લોકો ત્રસ્ત, વેરો નહીં ભરવાની ચીમકી

વડોદરાઃ વડોદરા શહેરના વાઘોડિયા-ડભોઇ રિંગ રોડ પર આવેલી પ્રથમ રેસિડેન્સીમાં પીવાના ગંદા પાણીની સમસ્યા ને લઇને આજે વિરોધ પ્રદર્શન કર્યું હતું. અને સ્થાનિક રહીશોએ સોસાયટીની બહાર ચોખ્ખું પાણી નહીં તો વેરો નહીંના બેનર્સ લગાવ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments