Monday, October 18, 2021
Homeવડોદરાના વાઘોડિયા રોડ પર 4 એક્ટિવામાંથી દારૂનો જથ્થો મળ્યો, બુટલેગરની ધરપકડ
Array

વડોદરાના વાઘોડિયા રોડ પર 4 એક્ટિવામાંથી દારૂનો જથ્થો મળ્યો, બુટલેગરની ધરપકડ

વડોદરાઃ વડોદરા શહેરના વાઘોડિયા રોડ ખાતે આવેલા પુનિતનગર-2માં રહેતો બુટલેગર પુનમ નેતરામજી ધોબી તેના ઘર પાસે એક્ટિવા પર બેસી દારૂ વેચતો હતો, ત્યારે બુટલેગર રંગેહાથે પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.

બુટલેગર પુનમ નેતરામજી ધોબી પાસે રહેલા 4 એક્ટિવાની ડેકી પોલીસે ખોલતાં વિદેશી દારૂના 185 પાઉચ મળ્યા હતાં. પોલીસે રૂા. 18500નો દારૂ અને 4 એક્ટિવા કબજે કરી પુનમ ધોબીની ધરપકડ કરી હતી. અને તેના સાગરિત વિક્કુ ઉર્ફે દાતરાની શોધખોળ શરૂ કરી હતી.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments