વડોદરામાં ફરકી બ્રાન્ડની શોપ પર ફૂડ વિભાગના દરોડા, 2 કિલો સીતાફળના માવાનો નાશ કરાયો

0
30

વડોદરા: વડોદરા શહેરના વુડા સર્કલ પાસે આવેલી ફરકી બ્રાન્ડની શોપ પર ફૂડ વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા. જેમાં કેસર પિસ્તા બાસુદી, મીઠાઇ અને બટર સ્કોચ આઇસ્ક્રીમના નમૂના લીધા હતા. જ્યારે આઇસ્ક્રીમ બનાવવા માટે વપરાતા બે કિલો સીતાફળના માવાનો કર્યો હતો.

વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય અમલદાર મુકૈશ વૈધને ફરકી શોપમાં અખાદ્ય ખાટુ જ્યુશ મળ્યું હોવાની માહિતી મળી હતી. જેને આધારે વડોદરા મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમે આજે ફરકી બ્રાન્ડની શોપમાં ચેકિંગ કર્યું હતું.

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં માનવ એન્ટરપ્રાઇઝના સંચાલક ભાવેશ પટેલ દ્વારા ફરકી બ્રાન્ડનું વેચાણ કરવામાં આવે છે. આ પહેલા પણ ફૂડ વિભાગ દ્વારા ફરકી બ્રાન્ડ પર દરોડા પાડવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here