Tuesday, January 18, 2022
Homeવડોદરામાં ફી નિયમનના અમલની માંગ સાથે વડોદરા પેરેન્ટ્સ એસોસિયેશને શિક્ષણાધિકારીને રજૂઆત કરી
Array

વડોદરામાં ફી નિયમનના અમલની માંગ સાથે વડોદરા પેરેન્ટ્સ એસોસિયેશને શિક્ષણાધિકારીને રજૂઆત કરી

વડોદરાઃ વડોદરા શહેરની સ્કૂલોમાં એફઆરસીના નિયમોનું પાલન થતું ન હોવાથી વડોદરા પેરેન્ટ્સ એસોસિયેશન દ્વારા આજે વડોદરા જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરવામાં આવી
હતી.

વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ વડોદરા પેરેન્ટ્સ એસોસિયેશને રજૂઆત કરી હતી કે, વડોદરા શહેરની 80 ટકા સ્કૂલોમાં એફઆરસીના ઓર્ડર થઇ ગયા હોવા છતા તેનું પાલન થતું નથી. 22 મહિનાથી રજૂઆત કરવામાં આવી રહી હોવા છતા સ્કૂલો પોતાનું મનસ્વી વર્તન કરી રહી છે. અને સરકારના નિર્ણયને પણ સ્કૂલ સંચાલકો ઘોરીને પી ગયા હોય તેવુ લાગે છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular