વડોદરામાં હાઈપ્રોફાઈલ 12 પુરૂષો અને 8 મહિલાઓ દારૂની મહેફિલ માણતાં રંગેહાથ ઝડપાયા

0
27

વડોદરા:  શહેરના વારસીયા પોલીસ સ્ટેશન વિસ્તારમા બંધ દવાખાના પાસે ઉત્તરાયણને લઇને ધાબા પર દારૂની પાર્ટી કરતા કેટલાક હાઈપ્રોફાઈલ નબીરાઓ ઝડપાયા છે. જેમાં 12 પુરુષો અને 8 મહિલાઓની અટકાયત કરી છે. પોલીસે મોડી રાત્રે મહેફિલમાં રેડ પાડતાં દારૂડિયાઓના રંગમાં ભંગ પડ્યો હતો. પોલીસ તમામ દારૂડિયાઓને હોસ્પિટલમાં લઈ જઈ ઓલ્કોહોલ ટેસ્ટ કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here