Tuesday, December 7, 2021
Homeવડોદરામાં 2 મકાનના તાળા તૂટ્યા, રોકડ અને સોના-ચાંદીના દાગીના મળીને 2 લાખની...
Array

વડોદરામાં 2 મકાનના તાળા તૂટ્યા, રોકડ અને સોના-ચાંદીના દાગીના મળીને 2 લાખની ચોરી

વડોદરાઃ વડોદરા શહેરના તાંદળજા વિસ્તારમાં આવેલી ગ્રીન વીલા સોસાયટી અને નૂરજહાં પાર્ક સોસાયટીના બે બંધ મકાનમાં ગત રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. જેમાં તસ્કરો 60 હજાર રોકડા અને સોના-ચાંદીના દાગીના મળીને બે લાખની ચોરી કરીને ચોર ટોળકી ફરાર થઇ ગઇ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments