Wednesday, December 8, 2021
Homeવડોદરામાં 3 સ્થળોએ રોડ પર પાકિસ્તાનનો ફ્લેગ બનાવાયો, ફ્લેગ પરથી વાહનો પસાર...
Array

વડોદરામાં 3 સ્થળોએ રોડ પર પાકિસ્તાનનો ફ્લેગ બનાવાયો, ફ્લેગ પરથી વાહનો પસાર થયા

વડોદરાઃ પુલવામામાં આતંકી હુમલા બાદ હવે પાકિસ્તાન સામે દેશવાસીઓમાં રોષ સતત વધી રહ્યો છે. વડોદરા શહેરમાં 3 સ્થળોએ રોડ પર પાકિસ્તાનનો ફ્લેગ બનાવીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

વડોદરા શહેરના નિઝામપુરા, કિશનવાડી અને નાગરવાડા વિસ્તારમાં રોડ પર પાકિસ્તાનનો ફ્લેગ બનાવવામાં આવ્યો હતો. પાકિસ્તાનના ફ્લેગ પરથી વાહનો પસાર થયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments