વડોદરા અને પાદરાની બે કંપનીમાં ભીષણ આગ, પરફ્યુમ બનાવતી કંપની બળીને ખાખ

0
9

વડોદરા: વડોદરા શહેરના ટી.પી.-13 વિસ્તારમાં ચપ્પલ બનાવતી જાણીતી કંપનીના સ્ટોરમાં તેમજ પાદરા તાલુકાના ડભાસા પાસે પરફ્યુમ બનાવતી કંપનીમાં આજે સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. પરફ્યુમ બનાવતી કંપનીમાં લાગેલી આગની જ્વાળાઓએ નજીકમાં આવેલા સો-મિલને પણ લપેટામાં લીધી હતી. વડોદરા ફાયર બ્રિગેડે આગના બંને બનાવોમાં આગ પર કાબૂ મેળવી લીધો છે. આગના બંને બનાવમાં કોઇ જાનહાની થઇ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here