Saturday, September 25, 2021
Homeવડોદરા ના કોંગ્રેસ ઉમેદવાર પ્રશાંત પટેલે પ્રચાર ના શ્રીગણેશ કર્યા
Array

વડોદરા ના કોંગ્રેસ ઉમેદવાર પ્રશાંત પટેલે પ્રચાર ના શ્રીગણેશ કર્યા

વડોદરાના લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. પ્રશાંત પટેલ પોતાના સમર્થકો સાથે સૌ પ્રથમ માંડવી સ્થિતિ અંબામાતાના મંદિરે ગયા હતા. અને અંબા માતાના આશિર્વાદ લીધા બાદ તેઓ ચાર દરવાજા વિસ્તારથી પ્રચાર અભિયાનનો પ્રારંભ કર્યો હતો. વડોદરાની બેઠક માટે ભાજપના ઉમેદવાર ની ઘોષણા હજુ બાકી છે. જોકે કોંગી ઉમેદવાદે હોળી-ધૂળેટી પૂર્ણ થતા જ પ્રચારનો પ્રારંભ કરી દીધો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments