Tuesday, December 7, 2021
Homeવડોદરા : પાણીગેટ પોલીસ સ્ટેશન ના સર્વેલન્સ ના સ્ટાફના માણસોને ઇંગલિશ દારૂ...
Array

વડોદરા : પાણીગેટ પોલીસ સ્ટેશન ના સર્વેલન્સ ના સ્ટાફના માણસોને ઇંગલિશ દારૂ ભરેલી ફોરવીલ પકડી પાડવામા સફળતા

વડોદરા શહેરમાં પ્રોહિબિશન તેમજ જુગારની પ્રવૃર્તી નેસ્ત નાબૂદ કરવા સારું  CP શ્રી અનુપમસિંઘ ગહલૌત તથા JCP શ્રી કેશરીસિંહ ભાટીનાઓ તરફથી સૂચના મળેલ હોય ઝોન 3 DCP શ્રી.આર એસ .ભગોરા સા તેમજ ACP શ્રી. એસ. જી.પાટીલ તથા પો.ઈન્સ પાણીગેટ પો.સ્ટેના માર્ગદર્શન હેઠળ પાણીગેટ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ ના પો.સ.ઈ  એમ. જી. કરડાણી તથા કર્મચારીઓ આ અંગે સતત પ્રયત્નશીલ રહી.
આજ રોજ વાઘોડિયા ચેક પોસ્ટ પાસેથી એક ફોરવીલ ગાડી એસન્ટ નમ્બર MH 14 AM 7305 મા ઇંગલિશ દારૂનો જથ્થો આવનાર હોવાની બાતમી મળેલ હોય તે માટે ગાડી ની વોચ મા રહી પકડી પાડી ફોર વીલ ગાડી માંથી 8 PM  વિસ્કીના પાઉચ નંગ 2304- કી રૂ. 230400 ના મુદ્દામાલ સાથે આરોપી નામે રાહુલ દિનેશ ભામટીકર રહે મોટી દમણ નાને પકડી પાડેલ છે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાવેલ છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments