Tuesday, December 7, 2021
Homeવડોદરા પાસે ઇશ્વરપુરામાં 2 પરિવારને બાનમાં લઇને 1 લાખની લૂંટ, પથ્થરમારામાં 15ને...
Array

વડોદરા પાસે ઇશ્વરપુરામાં 2 પરિવારને બાનમાં લઇને 1 લાખની લૂંટ, પથ્થરમારામાં 15ને ઇજા

વડોદરા: વાઘોડિયા તાલુકાના ઇશ્વરપુરા ગામમાં રવિવારે મોડી રાત્રે 15 જેટલા ધાડપાડુઓ ત્રાટક્યા હતા. બે મકાનમાં ઘૂસી જઇને પરિવારજનોને લાકડીઓથી મારમારી અંદાજે રૂપિયા 1 લાખનો મુદ્દામાલની લૂંટ ચલાવી હતી. દરમિયાન ગામમાં ચાલતા ભજન-કિર્તનમાં ગયેલા લોકોને જાણ થતાં તેઓ દોડી આવતા ટોળકીએ ટોળકી ગામ લોકો ઉપર પથ્થરમારો ચલાવી ફરાર થઇ ગયા હતા. લૂંટારૂઓએ કરેલા હુમલામાં અને પથ્થરમારામાં 15 જેટલા લોકોને નાની-મોટી ઇજા થઇ હતી. જેમાં ગંભીર ઇજા પામેલા 5 વ્યક્તિઓને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments