Monday, October 18, 2021
Homeવડોદરા : બ્રાન્ડેડ કંપનીની ક્લચ પ્લેટો અને પ્રેશર પ્લેટો વેચનારા ઝડપાયા
Array

વડોદરા : બ્રાન્ડેડ કંપનીની ક્લચ પ્લેટો અને પ્રેશર પ્લેટો વેચનારા ઝડપાયા

વડોદરા : બ્રાન્ડેડ કંપનીની ક્લચ પ્લેટો અને પ્રેશર પ્લેટો વેચતા વારસીયામાં રહેતા હિતેષ બાબુરાવ શિંદે અને કારેલીબાગ અયોધ્યાનગરમાં રહેતા કુશલગ્રહ ગીરધરભાઇ પહાવરની કાલેબીબાગ પોલીસે ધરપકડ કરી છે. આ બંનેની સલાટવાડા વિસ્તારમાં આવેલ રાયગઢ કોમ્પ્લેક્ષમાં સૂર્યા મોટર્સ અને હરસિધ્ધી મોટર્સ નામની દુકાન આવેલી છે. પોલીસે તેઓની દુકાનમાંથી મારૂતિ સુઝુકી ઇન્ડિયા લિ. અને વેલીયો કંપનીની 50 નંગ ડુપ્લીકેટ ક્લચ પ્લેટો તથા પ્રેશર પ્લેટો મળી કુલ્લે રૂપિયા 1,49,422નો મુદ્દામાલ કબજે કર્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments