Tuesday, December 7, 2021
Homeવડોદરા મહાનગરપાલિકાના 70 સફાઇ સેવકો કાયમી કરવાની માંગ સાથે ધરણા પર બેઠા
Array

વડોદરા મહાનગરપાલિકાના 70 સફાઇ સેવકો કાયમી કરવાની માંગ સાથે ધરણા પર બેઠા

વડોદરાઃ વડોદરા મહાનગરપાલિકાનાની કચેરી બહાર 70 જેટલા સફાઇ સેવકો કાયમી કરવાની માંગ સાથે આજે ધરણા પર બેઠા હતા. અનેક વખત રજૂઆતો છતાં સફાઇ કામદારોની માંગણી સ્વીકારવામાં આવતી નથી. જેથી હવે સફાઇ સેવકોએ હડતાળની ચીમકી ઉચ્ચારી છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments