Tuesday, September 28, 2021
Homeવડોદરા : હથિયારધારી લૂંટારુઓએ ઉદ્યોગપતિ અને તેની પત્નીને બંધક બનાવી રોકડ-દાગીના લૂંટી...
Array

વડોદરા : હથિયારધારી લૂંટારુઓએ ઉદ્યોગપતિ અને તેની પત્નીને બંધક બનાવી રોકડ-દાગીના લૂંટી લીધા

વડોદરા: માંજલપુરની સોસાયટીમાં ગઈકાલે મોડીરાત્રે ધારિયા, કુહાડી જેવા હથિયાર સાથે લૂંટારુઓએ એક ઉદ્યોગપતિને બંધક બનાવી રોકડ-દાગીના લૂંટી ફરાર થયા હતા. ઉદ્યોગપતિએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે લૂંટારુઓને પકડવા FSL અને ડોગ સ્કોડની મદદ પણ લીધી છે.

માંજલપુરની પેરેડાઈઝ વુડ્સ વીલા સોસાયટીમાં રહેતા સંદીપ પસાલે જેમની વાઘોડિયા GIDCમાં ફાઉન્ડરી ફેક્ટરી છે. ગઈકાલે તેઓ તેમની પત્ની લીના અને દીકરી માહી સાથે ઘરે હતા. ઘરના દરવાજા ખુલ્લા હતા. આ દરમિયાન હાથમાં કુહાડી અને ધારિયા સાથે બે લૂંટારુ ત્રાટક્યા હતા. સંદીપ અને લીનાને બંધક બનાવી તેમની પાસેથી રોકડ-દાગીના લૂંટી લીધા હતા. ત્યારબાદ અંધારામાં ફરાર થવામાં સફળ રહ્યાં હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments