Tuesday, September 21, 2021
Homeવડોદરા LCBએ પાદરા પાસે ટેમ્પોમાંથી વિદેશી દારૂ સાથે 7.70 લાખનો મુદ્દામાલ જપ્ત...
Array

વડોદરા LCBએ પાદરા પાસે ટેમ્પોમાંથી વિદેશી દારૂ સાથે 7.70 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો,

વડોદરાઃ પાદરાના સરસવણી ગામમાંથી ગત મોડી રાત્રે વડોદરા LCBએ આઇસર ટેમ્પોમાંથી 57 પેટી વિદેશી દારૂ સહિત 7 લાખ 70 હજારનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.

છેલ્લા 11 દિવસમાં પાદરા પથંકમાંથી LCBએ ચોથી વખત દારૂ પકડ્યો

વડોદરા LCBએ છેલ્લા 11 દિવસમાં પાદરા પથંકમાંથી 4 વખત દારૂનો ઝડપી પાડ્યો છે. જેથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. અને કેટલાક બુટલેગરો ભુગર્ભમાં પણ ઉતરી ગયા છે.

LCBએ પાદરા પાસે ટેમ્પોમાંથી વિદેશી દારૂ સાથે 7.70 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

– બે લાખ 70 હજારની કિંમતનો દારૂ ઝડપાયો
– પોલીસે ટેમ્પો સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો
– વડોદરા LCBએ મુદ્દામાલ પાદરા પોલીસને સોંપ્યો
– પાદરા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments