- Advertisement -
સ્પોર્ટ્સ : પાકિસ્તાને 5 ઓવરના અંતે વિના વિકેટ ગુમાવી 35 રન કર્યા છે. ફકર ઝમાન 18 રને અને ઈમામ ઉલ હક 17 રને રમી રહ્યા છે.
પાકિસ્તાને ટોસ જીતીને બેટિંગ લીધી
વર્લ્ડકપની 30મી મેચમાં લંડનના લોર્ડ્સ ખાતે પાકિસ્તાનના કેપ્ટન સરફરાઝ અહેમદે ટોસ જીતીને બેટિંગ લીધી છે. પાકિસ્તાનની ટીમમાં શાહિન આફ્રિદી અને હેરિસ સોહેલની વાપસી થઇ છે. જયારે દક્ષિણ આફ્રિકાની ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.