Tuesday, September 21, 2021
Homeવલસાડ - ડાંગ બેઠક પર BTP ના ઉમેદવાર પંકજ પટેલ એ ઉમેદવારી...
Array

વલસાડ – ડાંગ બેઠક પર BTP ના ઉમેદવાર પંકજ પટેલ એ ઉમેદવારી નોંધાવી

વલસાડ લોકસભા બેઠકના BTP ના  ઉમેદવાર પંકજ પટેલ એ વિશાળ રેલી કાઢી જિલ્લા કલેક્ટર સમક્ષ ઉમેદવારી નોંધાવી હતી તેમજ ડાંગી નૃત્ય અને વાંજિંત્રો સાથે તૂર વગાડી જંગી રેલી શહેરના માર્ગો પર ફરી વળી હતી.
BTP પાર્ટી માંથી પંકજ પટેલની ઉમેદવારી પત્ર ભરવામાટે કાર્યા કરો  નવસારી જિલ્લાના ચીખલી તાલુકા માંથી  તેમજ  કપરાડા , ધરમપુર , ઉમરગામ , વલસાડ  , આહવા ડાંગ , તેમજ ખેરગામ જેવા વિવિધ ગામો તેમજ તાલુકામાંથી આદિવાસી કાર્યા કરો મોટી સંખ્યમાં ધરમપુર ચોકડી પાસે ઉમટી પડ્યા હતા ત્યાંથી રેલી સ્વરૂપ નીકળી વલસાડના રસ્તાપર ઢોલ નગારાં ટુર તેમજ વાંજિંત્રો ના વાંચતે ગાતે  શહેરના માર્ગો પર ફરી વળી ને BTP પાર્ટીના ઉમેદવાર પંકજ પટેલ એ કલેક્ટર સમક્ષ ઉમેદવારી નોંધાવી હતી.
રિપોર્ટર : દિપક સોલંકી, CN24NEWS, ચીખલી, નવસારી
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments