Thursday, September 23, 2021
Homeવલસાડ મા ગણપત વસાવા ના ભાષણ દરમ્યાન કે.સી.પટેલ ઉંઘતા ઝડપાયા
Array

વલસાડ મા ગણપત વસાવા ના ભાષણ દરમ્યાન કે.સી.પટેલ ઉંઘતા ઝડપાયા

વલસાડ લોકસભા ભાજપના ઉમેદવાર કેસી પટેલ ઊંઘતા ઝડપાયા. એક સભામાં ગણપત વસાવા એક બાજુ ભાષણ કરી રહ્યા હતા તે સમયે કે સી પટેલ જાહેરમાં ઉંઘ ખેંચી રહ્યા હતા. આ બાબત તેમની પાછળ બેઠેલા કાર્યકરને ધ્યાને આવતા તેમણે તેમને વાત કરવાના બહાને જગાડયા હતા. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઇ ગઇ હતી. ઉમેદવાર તરીકે ફોર્મ ભરે તે પેહલા કે.સી પટેલને આળસ કેમ ચડી ગઇ એવી વાત લોકોમાં ચર્ચાનો વિષય બની ગઇ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments