Tuesday, September 28, 2021
Homeવલસાડ હાઈ વે પર પારડી નજીક ટ્રક,કન્ટેનર, ટેન્કર અને કાર વચ્ચેના અકસ્માતમાં...
Array

વલસાડ હાઈ વે પર પારડી નજીક ટ્રક,કન્ટેનર, ટેન્કર અને કાર વચ્ચેના અકસ્માતમાં એકનું મોત

સુરતઃવલસાડના પારડી નજીક દામણી ઝાંપા પાસે ચાર વાહનો વચ્ચે ટક્કર થઇ હતી. આ અકસ્માતમાં ચાર લોકોને ઇજાઓ પહોંચી હતી. જ્યારે એકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. વિચિત્ર રીતે સર્જાયેલા ટ્રક, કન્ટેનર, ટેન્કર અને કાર વચ્ચે અકસ્માતમાં કન્ટેનર ચાલકનું કેબિનમાં જ દબાઇ જતાં મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે હાઇવે ઉપર ટ્રાફિક જામની સ્થિતી સર્જાઇ હતી.ઘટનાની જાણ થતાં પારડી પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments