Tuesday, December 7, 2021
Homeવાઈબ્રન્ટમાં એન્ટ્રી ન મળતા ડેલિગેટ્સનો હોબાળો, કહ્યું- એન્ટ્રી આપો નહિં તો PMને...
Array

વાઈબ્રન્ટમાં એન્ટ્રી ન મળતા ડેલિગેટ્સનો હોબાળો, કહ્યું- એન્ટ્રી આપો નહિં તો PMને કમ્પ્લેન કરીશું

ગાંધીનગર-અમદાવાદ: વાઈબ્રન્ટ ગ્લોબલ સમિટમાં રાજકોટ, જૂનાગઢ સહિતના શહેરોમાંથી ડેલિગેટ્સ એક્ઝિબિશન માટે આવ્યા હતા. તેમણે સવારે 10 વાગ્યાનો સમય આપવામાં આવ્યો હતો. તમામ ડેલિગેટ્સ 10 વાગ્યે પહોંચ્યા છતા તેમણે એન્ટ્રી નહીં મળતા મામલો બિચક્યો હતો. ડેલિગેટ્સ અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. પોલીસે કહ્યું કે 1.30 એન્ટ્રી મળશે. ત્યારે રોષે ભરાયેલા લોકોએ કહ્યું કે એન્ટ્રી આપો નહિંતર પીએમને કમ્પ્લેન કરીશું. અને જ્યાં સુધી એન્ટ્રી નહી મળે ત્યા સુધી અહિં જ આદોંલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments