Saturday, October 23, 2021
Homeવાઈબ્રન્ટમાં VVIPની સુરક્ષા માટે 5 IG-DIG સહિત 5000 હજાર જવાનો ખડેપગે
Array

વાઈબ્રન્ટમાં VVIPની સુરક્ષા માટે 5 IG-DIG સહિત 5000 હજાર જવાનો ખડેપગે

ગાંધીનગરઃ વાઈબ્રન્ટ ગુજરાત-2019ની તૈયારીને તંત્ર આખરી ઓપ આપી રહ્યું છે ત્યારે વિશ્વના અનેક વિદેશી મહેમાનો અને VVIP ગેસ્ટ સહિત સમગ્ર કાર્યક્રમની સુરક્ષા માટે ખાસ 5 IG-DIG સહિત 5 હજાર પોલીસ જવાનો ખડેપગે રહેશે. પોલીસ તંત્રના જણાવ્યા અનુસાર 1 એડિશનલ ડીજી, 5 આઈ.જી અને ડીઆઈજીના માર્ગદર્શન નીચે વિવિધ વિંગના અંદાજે 5 હજાર જવાનો સુરક્ષામાં તૈનાત રહેશે.

નીચે મુજબના પોલીસ અધિકારીઓ ખાસ બંદોબસ્તમાં રહેશે

સંખ્યા અધિકારીનો હોદ્દો
1 એડી. ડીજી
5 આઈજી/ ડીઆઈજી
23 એસપી/ડીસીપી
64 એસીપી/ડીવાયએસપી
179 પીઆઇ
419 પીએસઆઈ
3000 પોલીસ જવાનો
280 ટ્રાફિક જવાનો
68 કમાન્ડો
5 SRP ટુકડીઓ

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments