Friday, February 14, 2025
Homeવાડ્રાએ રાહુલના નિર્ણયની પ્રશંસા કરી, કહ્યું- દેશના 65 ટકા યુવાઓને તમારા પર...
Array

વાડ્રાએ રાહુલના નિર્ણયની પ્રશંસા કરી, કહ્યું- દેશના 65 ટકા યુવાઓને તમારા પર ભરોસો

- Advertisement -

નવી દિલ્હી: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાએ રાહુલ ગાંધીના રાજીનામાની પ્રશંસા કરી . ફેસબુર પર રોબર્ટે લખ્યું- તમે દેશના યૂથ આઇકન છો. તેઓ તમને દિશા દેનાર તરીકે જૂએ છે. તમારા આ નિર્ણયમાં હું તમારી સાથે છું. જનસેવા કોઇ પદવીની મોહતાજ નથી હોતી.

વાડ્રાએ લખ્યું- રાહુલ, મને તમારાથી ઘણુ શીખવાનો મોકો મળ્યો છે. આપણા દેશમાં લગભગ 65 ટકા યુવા એવા છે જેઓ તમારા માર્ગદર્શનમાં વિશ્વાસ રાખે છે. તમે તમારા ખૂબ જ સાહસિક અને દ્રઢ સંકલ્પિત વ્યક્તિત્વનો પરિચય આપ્યો છે. તમારા જમીની સ્તર પર કામ કરવા અને દેશની જનતા સાથે નજીકથી જોડાવવાનો નિર્ણય ખૂબ સરાહનીય છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular