Saturday, April 20, 2024
Homeવાત એ હિરોઈનની કે જેને એક જ ફિલ્મ મળી, પછી કોઈએ ભાવ...
Array

વાત એ હિરોઈનની કે જેને એક જ ફિલ્મ મળી, પછી કોઈએ ભાવ જ ના પૂછ્યો

- Advertisement -

આ ફિલ્મ ઇન્સ્ટસ્ટ્રીના સ્ટાર્સ વચ્ચે પણ ખૂબ વધારે કોમ્પિટિશન થાય છે. દરેક સમયે એને કામ મળે એ જરૂરી નથી, એ જ રીતે એક એવી બૉલીવુડ સુંદર અભિનેત્રી કે જેને એક જ ફિલ્મ મળી હતી.

તેણે તેમના પ્રથમ ફિલ્મથી જ લોકપ્રિયતા પ્રાપ્ત કરી હતી. 32 વર્ષીય આ અભિનેત્રીનું નામ છે કાયનાત અરોરા. એણે બૉલીવુડમાં ફિલ્મ ગ્રાન્ડ મસ્તીથી ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં તેમનો અભિનય અને હોટ અવતાર લોકોને ખૂબ પસંદ આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ ઉપરાંત તેઓ પંજાબી ગીતો અને ફિલ્મોમાં પણ કામ કરે છે. પરંતુ તેને એ પછી કોઈ જ બોલિવૂડની ફિલ્મ મળી નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular