- Advertisement -
સુરતઃ વાપીના કરવડ વિસ્તારમાં આવેલા ભંગારના ગોડાઉનમાં ભાષણ આગ લાગી હતી. આગની જાણ થતા ત્રણ ફાયર ફાઈટરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આગના પગલે કોઈ જાનહાનિના અહેવાલ નથી.