Wednesday, December 8, 2021
Homeવાપીમાં દમણ ગંગા નહેરમાં મહિલાની હત્યા કરાયેલી લાશ મળી
Array

વાપીમાં દમણ ગંગા નહેરમાં મહિલાની હત્યા કરાયેલી લાશ મળી

સુરતઃવાપીથી સુખાલા રોડ પર સુખાલા માજપાડા ફળીયા નજીક દમણ ગંગા નહેરમાં હત્યા કરાયેલી મહિલાની લાશ મળી આવી હતી. લાશ જોઈને મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. અને પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી. હાલ પોલીસ દ્વારા મહિલાની ઓળખની દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. અને પોલીસે મહિલાની કોઈ અન્ય જગ્યાએ હત્યા કરી નહેરમાં ફેંકવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments