Sunday, November 28, 2021
Homeવાવ: નર્મદા કેનાલમાં ઝંપલાવી 4 યુવતીઓના આપઘાત, MLA ગેનીબેન ઠાકોર સહિતના દોડી...
Array

વાવ: નર્મદા કેનાલમાં ઝંપલાવી 4 યુવતીઓના આપઘાત, MLA ગેનીબેન ઠાકોર સહિતના દોડી ગયા

વાવ: તાલુકાના દેથળી ગામની 4 યુવતીઓએ દેવપુરા નર્મદા કેનાલમાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો. ઘટનાના જાણ થતાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને અન્ય લોકો ઘટનાસ્થળે દોડી ગયા હતા.

આપઘાત માટે બીમારી અને વિરહ જવાબદાર

ઠાકોર સમાજની બે યુવતીઓને બીમારી થતાં અંતિમ પગલું ભર્યું હતું. બંનેના વિરહમાં અન્ય બે બહેનપણીઓએ પણ અંતિમ માર્ગ અપનાવીને જીવન ટૂંકાવ્યું હતું.

સ્યુસાઈડ નોટ મળી

કેનાલ પાસે ચારેય યુવતીઓના ચપ્પલ મળ્યા હતા. સાથે જ સુસાઈટ નોટ પણ મળી આવી હતી. જેમાં બેએ બીમારી અને બીજી બેએ વિરહમાં આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

તરવૈયા શોધખોળમાં

4 યુવતીઓ ડૂબી હોવાના મેસેજ મળતાં જ તંત્રએ સ્થાનિક તરવૈયાઓને કેનાલમાં શોધખોળ માટે ઉતાર્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments